RAGHVENDRA – A TAX SOLUTION
Why this innovation is necessary ? (આ વેબ ટૂલ ની જરુરિયાત કેમ ઉદ્ભવી ?)
To solve following difficulty and bring more Transparency.. (નીચેની મુશ્કેલી ઓ દૂર કરવા અને Taxation માં વધુ પારદર્શકતા લાવવા માટે)
How this web tool is working ? (આ વેબ ટૂલ કેવી રીતે આપને મદદ કરશે ?)
This tool consolidates all your sales, purchase, GST, and TDS data onto a single page, presenting it in an organized and easy-to-understand format for better transparency and management..
(આપનો તમામ (વેચાણ, ખરીદ, GST, TDS ) ડેટા, એકસાથે એક જ પેજ પર સંકલિત અને ઝડપથી સમજી શકાય તે રીતે મૂકી TAXATION ને સરળ કરવાનો પ્રયાસ કર્યો છે.)